સભ્ય/હોદ્દેદાર બનવા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ

Step 1/12

નોંધ: મેમ્બરશીપ ફોર્મ ભરતા પેહલા ઉપર દર્શાવેલ નિયમોના બટન પર ક્લિક કરીને વિગતવાર વાંચી લેવું, સમજી લેવું અને પછી જ ફોર્મ ભરવું.

તમારો મોબાઇલ નંબર લખો *
OTP લખો *
Step 2/12
સંગઠનના નિયમો
  • સંસ્થાના કોઈ પણ હોદેદારની નિયુક્તિ માટે એપ્લિકેશનના માધ્યમથી લાગુ પડતા વિભાગ કન્વીનર / શહેર-જિલ્લા કન્વીનર/ગુજરાત પ્રદેશ કન્વીનર અને સંસ્થાના પ્રમુખ શ્રીની સંમતિ મેળવવાની રહેશે. જયારે તમામ કન્વીનરોએ તેમની સાથેના સંગઠન કો-ઓર્ડીનેટર પાસેથી Whats App મેસેજ ના માધ્યમથી તમામ નિયુક્તિની સહમતિ લેવાની રહેશે અને ફરજીયાત તેના રેકોર્ડ રાખવાના રહેશે.

    અપવાદરૂપ કિસ્સામાં ગુજરાત પ્રદેશ કન્વીનર અને સંસ્થાના પ્રમુખ શ્રી લેખિત બાંહેધરી લઈને કોઈ પણ હોદ્દેદારને સીધી જ નિયુક્તિ આપી શકશે, તેમજ સંસ્થામાંથી દૂર પણ કરી શકશે.
  • વિભાગના કન્વીનર અને સંગઠન કો-ઓર્ડીનેટરની નિયુક્તિ માટે વિભાગ કક્ષાના જ મુખ્ય સંગઠનના ૨૦ હોદ્દેદારો (સોશ્યલ મીડીયા કન્વીનર, સહ કન્વીનર, સ્થળ માટે ૨ સંસ્થાના રજિસ્ટ્રેશન ફરજીયાત)ના ફોર્મ ભરાવવા/નિયુક્તિ કરાવવી જરૂરી છે. ત્યારબાદ જ આ બંને મુખ્ય હોદાની નિયુક્તિ જાહેર કરવામાં આવશે.
  • શહેર/જિલ્લા ના કન્વીનર અને સંગઠન કો-ઓર્ડીનેટરની નિયુક્તિ માટે શહેર/જિલ્લા કક્ષાના મુખ્ય સંગઠનના ૨૦ હોદ્દેદારો (સોશ્યલ મીડીયા કન્વીનર, સહ કન્વીનર સાથે)ના ફોર્મ ભરાવવા / નિયુક્તિ કરાવવી જરૂરી છે. સાથે જ શહેર/જિલ્લાના ૫૦% વિભાગો અથવા ૬ વિભાગો બંને માંથી જે ઓછું હોય તે વિભાગોના કન્વીનર/કો-ઓર્ડીનેટરની નિયુક્તિ થયેલી હોવી જરૂરી છે. ઉપર્યુક્ત બન્ને શરતો પુરી હશે ત્યારબાદ જ આ બંને મુખ્ય હોદ્દાની નિયુક્તિ જાહેર કરવામાં આવશે.
  • મુખ્ય સંગઠનમાં ગુજરાત પ્રદેશ કક્ષાની કોઈ પણ જવાબદારી મેળવવા માટે ગુજરાત પ્રદેશ કન્વીનર જોડે નિયુક્તિ પેહલા થયેલ ચર્ચા મુજબના શહેર જિલ્લાના પ્રભારીની જવાબદારી લઈને નિશ્ચિત સમયમાં તે જિલ્લાના આર્થિક વિષય સાથે સંગઠન બનાવવાની અને સૂચના મુજબના આયોજનો કરવાની જવાબદારી રહેશે.

    સહયોગી સંગઠનમાં ગુજરાત પ્રદેશ કક્ષાની કોઈ પણ જવાબદારી મેળવવા માટે ગુજરાત પ્રદેશ કન્વીનર જોડે નિયુક્તિ પેહલા થયેલ ચર્ચા મુજબ નિશ્ચિત સમયમાં જે તે સમિતિના આર્થિક વિષય સાથે સંગઠન બનાવવાની અને સૂચના મુજબના આયોજનો કરવાની જવાબદારી રહેશે.

    આ બાબતે નિષ્ફ્ળ જતા તરત જ પ્રદેશ કક્ષાની જવાબદારી રદ કરી દેવાશે.
  • વિભાગ કન્વીનર/સંગઠન કો-ઓર્ડીનેટર/સોશ્યલ મીડિયા કન્વીનર/,શહેર-જિલ્લા કન્વીનર/સંગઠન કો-ઓર્ડીનેટર/સોશ્યલ મીડીયા કન્વીનર & પ્રદેશ કક્ષાની કોઈ પણ જવાબદારી મેળવવા પ્રદેશ કન્વીનર / પ્રદેશ સંગઠન કો-ઓર્ડીનેટરની અગાઉથી સંમતિ મેળવીને પછી જ એપ્લિકેશનમાં ફોર્મ ભરી શકાશે. સાથે જ આ હોદેદારો એ સંસ્થાની પ્રવૃતિઓ અપડેટ કરવા માટે તેમના સોશ્યલ મીડિયા એકાન્ટ ખાસ કરીને ફેસબુક/ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરવો ફરજીયાત રહેશે.
  • ગુજરાતી પરીવાર સભાઓ કરવાની શરૂઆત થાય ત્યારે વિભાગ કન્વીનરે વિભાગ અનુસાર દર ૭ દિવસે અથવા તો દર ૧૫ દિવસે રેગ્યુલર ગુજરાતી પરીવાર સભાઓ કરવાની રહેશે. જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય , સંસ્કૃતિ નો વ્યાપ વધારવાની સાથે સંસ્થાના હોદેદારોની સક્રીયતા/મિત્રતા - સામાજિક સમરસ્તા કેળવવા માટે આરોગ્ય/ શૈક્ષણિક/આર્થિક/સામાજિક/રાજકીય/ ધાર્મિક/ કાયદાકીય/ ઉપરાંત વર્તમાન વિષયો પર અભ્યાસક્રમ બનાવીને ચર્ચા કરવાનો અને એકબીજાને સહયોગી બની સંગઠનને મજબૂત બનાવવાનો , સંગઠનનો વ્યાપ વધારવાનો હેતુ રહેલો છે. જેમાં વિભાગમાંથી નિયુક્તિ પામેલા હોય તેવા તમામ કક્ષાના હોદ્દેદારોની હાજરી ગણતરીમાં લેવાશે.
  • કોઈ પણ નવા હોદ્દેદારની નિયુક્તિ સમયે જો, જે તે કક્ષાની મુખ્ય સંગઠનમાં નિમણુકો પુરી થઈ ગઈ હોય તો તેના સ્થાને પ્રોફેશન/સેવા ક્ષેત્રની સમિતિમાંથી સંસ્થામાં જોડી ને સહયોગ બતાવવાનો રહેશે.
  • ગુજરાત પ્રદેશ કન્વીનર અને સંસ્થાના પ્રમુખ શ્રી અપવાદરૂપ સંજોગોમાં ઉપર્યુક્ત નિયમમાં છૂટ છાટ આપી શકશે.
જાહેર જીવન માટે, એક-બીજાને સમજવા માટે ખાસ અનુસરવાના થતા સંગઠનના શિસ્તના નિયમો
  • જવાબદારી મળ્યા પછી રેફરન્સ કરનાર ને ફોન કરી ને આભાર માનવો ફરજીયાત.
  • જવાબદારી મળ્યા પછી સોશ્યલ મીડીયા ના માધ્યમથી સંસ્થાનો આભાર માનવો ફરજીયાત..
  • ફોન તેમજ રૂબરૂ મુલાકાત સમયે જય ગુજરાત...જય ભારત..નું સૂત્ર ફરજીયાત..
  • મીટીંગ કે અન્ય કોઈ મુલાકાત સમયે (અપવાદરૂપ કિસ્સા સિવાય) સંસ્થાનો ખેસ પહેરવો અને સંસ્થાનો પોકેટ ટેગ લગાવવો ફરજીયાત.
  • મીટીંગ તેમજ અન્ય કોઈ મુલાકાત સમયે બેઠક તેમજ ફોટોગ્રાફી એમ દરેક વ્યવસ્થામાં સૂચના હોય તે રીતે પ્રોટોકોલ જાળવવો ફરજિયાત..
  • કોઈ પણ કક્ષા ના હોદ્દેદારને ફોન નો પ્રત્યુતર ફરજિયાત ફોન થી આપવો .ફોન ના ઉપાડી શકાય એવા કિસ્સામાં ૨૪ કલાક સુધી માં કોલ બેક કરવો ફરજિયાત. (ઓટો સિલેક્ટ મેસેજ કરવો નહીં.) Whatsapp Message સીન થયા પછી 24 કલાક માં પ્રત્યુત્તર આપવો જરૂરી.
  • સંસ્થા વતી કોઈ પણ આયોજનની સૂચના 1 વાર ફોન થી અને 2 વાર મેસેજ થી આપવામાં આવશે. જે દરમ્યાન સ્પષ્ટ પ્રત્યુત્તર ના આપનાર અથવા તો ખોટો પ્રત્યુત્તર આપનાર કે પ્રત્યુતર માં ફેરફાર હોય ને ૨૪ કલાક પહેલા સંસ્થાને સામે થી જાણ ન કરનાર (અપવાદરૂપ કિસ્સા સિવાય) હોદ્દેદારની શિસ્તભંગ ગણાશે.
  • રાજકીય પાર્ટીના નામ, લોગો સાથે ની ઈમેજ કે વીડિયો માં સંસ્થાનો લોગો કે નામ ઉપયોગમાં લઈ શકાશે નહીં.
  • અપવાદરૂપ સિવાય કોઈ પણ આયોજનમાં સૂચન કરવામાં આવેલ સમયથી લેટ પોહચતા હાજરી ગણતરીમાં લેવાશે નહિ. (સ્કેનર સિસ્ટમ બંધ થઈ જશે)
  • સામાજિક કે ધાર્મિક આયોજનોમાં કે અન્ય કોઈ પ્રસંગે સંસ્થાના વિભાગ/ શહેર/જિલ્લા કક્ષાના ટાઈટલ ને સૌજન્ય માં લેવા માટે એપ્લિકેશનના માધ્યમથી અરજી કરી સંમતિ મેળવવાની રહેશે
  • આ સિવાય સંસ્થાના લાગુ પડતા હોદ્દેદારો દ્વારા વ્યવસ્થાના ભાગ રૂપે સંસ્થાના હિતમાં કરવામાં આવતા સૂચનો અનુસરવાના રહેશે.
  • નોંધ : કોઈ પણ હોદ્દેદાર દ્વારા થતા શિસ્તભંગ માટે એપ્લિકેશનમાં નોટીસના માધ્યમથી સંસ્થાને આ બાબતે જાણ કરાશે. દરેક નોટિસ ક્રોસ વેરીફાય પણ થશે અને આવી 3 નોટિસ સાબિત થતા સંસ્થાની એપ્લિકેશનમાંથી જે તે હોદ્દેદારને દૂર કરવામાં આવશે અને ફરી જોડાવવા માટે બમણી ફીસ સાથે સંસ્થાની સંમતિ જરૂરી રહેશે.

Step 3/12
ફોટો / Photo *
Size max 5MB.
પ્રથમ નામ (First Name) *
છેલ્લું નામ (Last Name) *
અટક (Surname) *
જન્મ તારીખ / Date Of Birth *
જાતિ (Gender)*
વોટ્સએપ નંબર / WhatsApp Number *
બીજો મોબાઈલ નંબર / Alternate Mobile Number
ઈમેઈલ આઈ.ડી / Email ID *

એડ્રેસ / Address - Location
રાજ્ય - State*
શહેર / જિલ્લો - City / District*
વિભાગ (વિધાનસભા) નું નામ / Assembly name*
રહેઠાણ નો નંબર - Residence number *
રહેઠાણ નું નામ - Residence name *
શેરી નું નામ - Street name *
નજીક નું સ્થળ - Nearby place *
સામે નું સ્થળ - Opposite place name *
વિસ્તાર/વોર્ડ/ગામનું નામ *
પિન કોડ - Pin code *

તમારું બ્લડ ગ્રુપ / Your Blood Group
બ્લડ ગૃપ - Blood Group*
તમે વર્ષ માં ૧ વાર સંસ્થા સૂચન કરે ત્યારે તમારા થી ૧૫-૨૦ કિલોમીટર વિસ્તાર માં રક્તદાન સેવા આપી શકો? (વર્ષ માં એક વાર રક્તદાન તરીકે સેવા આપનાર નું સંસ્થાના કોઇ પણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.)*
Step 4/12
તમારી શૈક્ષણિક ડિગ્રી જણાવો*
તમારા અભ્યાસનું ક્ષેત્ર જણાવો (Example - B.E, LLB) *
તમારી છેલ્લી શાળા/કોલેજ/પ્રાઈવેટ યુનિવર્સિટીનું નામ જણાવો *
Step 5/12
તમે અરજી કરવા માંગો છો તે સભ્યપદ પસંદ કરો*
તમે ગત ટર્મ માં યુથ વિંગમાં હોદ્દેદાર તરીકે જવાબદારી નિભાવેલી છે?*
તમારું પ્રોફેશન સિલેક્ટ કરો*
તમારા પ્રોફેશન નો વિભાગ સિલેક્ટ કરો*
તમારા પ્રોફેશન નો પેટા વિભાગ સિલેક્ટ કરો*
તમારા પ્રોફેશન વિશે 250 અક્ષરમાં જણાવો *

મારા શિક્ષણ/પ્રોફેશન/સેવા ક્ષેત્ર ના માધ્યમથી સંસ્થાના સભ્યોને મદદની બાંહેધરી*

(સંસ્થા તમને ઉદ્દેશીને લેટર ના મધ્યમથી ભલામણ કરે તેવા કિસ્સામાં, તમારા શિક્ષણ/પ્રોફેશન/સેવા ક્ષેત્ર ના માધ્યમથી સંસ્થાના અન્ય હોદ્દેદારોને કઈ રીતે મદદરૂપ બનશો તેની બાંહેધરી આપવી)

Step 6/12
શું તમે ગુજરાતી વિસામો ની સેવા આપી શકો તેમ છો?*
તમે કયા માધ્યમથી થી ગુજરાતી વિસામો ની સેવા આપી શકશો?*
એક સાથે કેટલા ગુજરાતીઓ ને રેહવાની વ્યવસ્થા છે?*

ગુજરાતી વિસામાનું એડ્રેસ:

દેશ (Country)*
રાજ્ય (State)*
શહેર (City)*
સરનામું (Address) *
સીમાચિહ્ન (Landmark)*
પીન કોડ (Pin Code) *
Step 7/12
તમારી સ્પેશિયાલિટી જાણવો: તમે સંસ્થા ને કઈ રીતે મદદરૂપ થઈ શકશો?*
Step 8/12

કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ હોવ તો:

શું તમે કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ છો?*
તમારી રાજકીય પાર્ટી સિલેક્ટ કરો*
રાજકીય પાટી નું નામ *
તમારો હોદ્દો/જવાબદારી *
Step 9/12
રાજકીય પાર્ટી સિવાય અન્ય કોઇ સંસ્થા સાથે સંકળાયેલ છો?*

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

નામ / Organization name *
જવાબદારી / Designation *

Step 10/12
રેફરન્સ આપનાર વ્યક્તિ/હોદ્દેદાર નું નામ *
રેફરન્સ આપનાર વ્યક્તિ/હોદ્દેદાર નો મોબાઈલ નંબર *
Step 11/12
શું તમે યુવા સંગઠન માં હોદ્દેદાર તરીકે જવાબદારી નિભાવવા માંગો છો?*
તમે યુવા સંગઠન માં કઈ કક્ષા એ જવાબદારી નિભાવવા માંગો છો?*
તમે નીચે પૈકી કઈ જવાબદારી નિભાવવા માંગો છો?*
શું તમે VGS સંગઠન માં હોદ્દેદાર તરીકે જવાબદારી નિભાવવા માંગો છો?*
તમે નીચે પૈકી કઈ જવાબદારી નિભાવવા માંગો છો?*
Step 12/12
શું તમે પરણિત છો?*

તમારા જીવનસાથી ની વિગત આપો


જીવનસાથી નું નામ *
જન્મ તારીખ *
શૈક્ષણિક ડિગ્રી જણાવો*
તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ભરાય ગયેલ છે!

ફોર્મ રજીસ્ટ્રેશનના માધ્યમથી હોદ્દેદાર/સભ્યપદ મેળવવા માટે તમે કરેલ અરજી સ્વીકારવા બાબતે તેમજ ફીસ ચૂકવવા બાબતેની માહિતી તમને મેઈલ દ્વારા આપવામાં આવશે!

Powered by